આજે ગુજરાતનાં ત્રણ IPS સહિત ૧૦ પોલીસને રાષ્ટ્રપતિનો એવોર્ડ
શ્રેષ્ઠ અને પ્રશંસનીય કામગીરી કરનારા ગુજરાતનાં ત્રણ IPS અધિકારી સહિતનાં ૧૦ પોલીસ અધિકારીઓને આવતીકાલે પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિનાં એવોર્ડ અપાશે. ગુજરાત રાજ્ય પોલીસ દળના આ જવાનો માટે ચંદ્રકો જાહેર કરાયા છે.
રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા ત્રણ IPS અધિકારીઓ
ક્રમ નામ અને હોદ્દો ફરજનું સ્થળ
૧ વિકાસ સહાય – નાયબ નિયામક રક્ષા શક્તિ
૨ એસજી. ભાટી – સંયુક્ત પોલીસ કમિશનર સુરત શહેર
૩ એ.વી. ગખ્ખર – નાયબ પોલીસ અધિકારી જૂનાગઢ
પ્રશંસનીય સેવા અંગેનાં પોલીસ મેડલ
ક્રમ નામ અને હોદ્દો ફરજનું સ્થળ
૧ બી.એચ. ચાવડા – નાયબ પોલીસ અધિકારી ATS – અમદાવાદ
૨ એલ.જે. સાદરીયા – અ.પો.સ.ઇ. ભરૃચ
૩ ઉદેસિંહ એ. ડાભી – અ.પો.સ.ઇ. આણંદ
૪ એચ.કે. જોષી – વાયર લેસ પો.સ.ઇ. પોલીસ દળ
૫ કાંતિભાઇ એન. રાઠોડ – અ.એ.એસ.આઇ. મહેસાણા
૬ સુરેશકુમાર ભંડોરીયા – હથિ. એ.એસ.આઇ. ગુજરાત પોલીસ-કરાઇ
૭ અરૃણકુમાર એસ. ત્રિવેદી – અ.એ.એસ.આઇ. અમરેલી
૮ નરેન્દ્રસિંહ જી. ચાવડા – અ.હે.કો. ગાંધીનગર
૯ મેરખીભાઇ જેશાભાઇ આગઠ – અ.હે.કો. પોરબંદર
૧૦ ધર્મેન્દ્રસિંહ બીજુભા વાઘેલા – અ.હે.કો. રાજકોટ રૃરલ
૧૧ મયુરધ્વજસિંહ એચ.જાડેજા – અ.હે.કો. કચ્છ પૂર્વ ગાંધીધામ
૧૨ શારદાપ્રસાદ ગોવિદપ્રસાદ પાંડે – આ.હે.કો. જૂથ – ૯ વડોદરા
૧૩ શિરીષકુમાર અમૃતલાલ ચુડાસમા – આ.પો.કો. રાજકોટ રૃરલ
૧૪ હરેશભાઇ બી. ભરાડા – આઇ.ઓ. ગાંધીનગર
૧૫ બાબુભાઇ રતિલાલ ગિલાતર – એ.આઇ.ઓ ગાંધીનગર