ગુજરાત

અમદાવાદના માણેકચોકની ખાણી પીણી બજાર શરૂ

અમદાવાદ :
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા માણેકચોકમાં વર્ષોથી રાત્રે ભરાતી ખાણી પીણી બજારમાં જ નહીં પણ બહાર આવતા લોકો પણ અચૂક એક વાર મુલાકાત લેતા હોય છે. આ વખતે કોરોનાથી પાંચ છ મહિનાથી બંધ કરી દેવામાં આવેલી બજાર આખરે ખુલી હતી, પરંતુ કોરોના વાઈરસના ભયને લીધે હજુ પણ લોકો અહીં આવવાનું ટાળી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x