ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, અધ્યક્ષને પ્લે કાર્ડ બતાવ્યા, 10 ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા બાદ સસ્પેન્શન પાછું ખેંચાયું
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો છે. તેમજ અધ્યક્ષને પ્લે કાર્ડ દર્શાવીને કોરોના મુદ્દે ગૃહમાં હોબાળો કર્યો છે.
Read More