મહેસાણામાં ગમખ્વાર Accident: ST બસ અને ઈકો કાર વચ્ચે ટક્કર, પિતા-પુત્રનું મોત
મહેસાણા (Mehsana) જિલ્લામાં ખેરાલુ-સતલાસણા (Kheralu-Satlasana) હાઈવે (Highway) પર તારંગા (Taranga) નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો.
Read More