મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેક્ટર-7 જૈન દેરાસરમાં જૈનાચાર્ય મહારાજના આશીર્વાદ મેળવ્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-૭માં આવેલા જૈન દેરાસરમાં જૈનાચાર્ય શ્રી વિજય અભયદેવસૂરિશ્વરજી મહારાજ સાથે મુલાકાત કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
Read More