ઈ-વેસ્ટ કલેક્શન અભિયાનમાં સહયોગ આપનારને વળતરની સાથે પર્યાવરણની જાળવણી અને પ્રોત્સાહન માટે પ્રતિક રૂપે એક છોડ પણ આપવામાં આવશે.
Mission life ,Life Style For Environment Theme ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,પ્રાદેશિક કચેરી,ગાંધીનગર. ગીર ફાઉન્ડેશન,ગાંધીનગર,ઈ-કોલી વેસ્ટ પ્રાઇવેટ લીમીટેડ,અમદાવાદ.અને ગુજરાત કાઉન્સિલ ઓન
Read More