ગુજરાત

જિલ્લામાં છેલ્લા 60 વર્ષમાં ચૂંટાયેલા 58 ધારાસભ્યોમાં અલ્પેશ ઠાકોર સૌથી વધુ 43064 મતોની લીડ ધરાવે છે.

2002માં અત્યાર સુધીનો સૌથી વધુ ફાયદો ડૉ. સી. જે. ચાવડાણી 20,025 હતા. જોકે ગુરુવારે જાહેર થયેલા પરિણામમાં સી.જે. ચાવડાને ચોથા

Read More
ગુજરાત

ગુજરાતમાં ભાજપના તોતિંગ વિજયની વિશ્ર્વભરનાં અખબારોએ નોંધ લીધી

ગુજરાતની ચૂંટણીમાં ભાજપને મળેલી બહુમતીને ઈન્ટરનેશનલ મીડિયાએ પીએમ મોદીના નેતૃત્વને લોકો દ્રારા મળતી સ્વીકૃતિના રૂપે જાઈ છે. મોટાભાગના વિશ્ર્‌લેશણો અને

Read More
ગુજરાત

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ૫ અભેદ્ય કિલ્લા સર કરવામાં સફળતા મેળવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનો કારમો પરાજ્ય થયો છે. ભાજપે ૧૫૬ બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી છે. તો ૧૮૨

Read More
ગુજરાત

ગુજરાત વિધાનસભામાં મહિલાઓનો દબદબો! ભાજપની ૧૪ મહિલા ઉમેદવારોની જીત,આપની એક પણ નહીં

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓનો દબદબો જાવા મળ્યો છે. આ વખતે કુલ ૧૩૮ મહિલાઓએ ઝંપલાવ્યું

Read More
ગુજરાત

ગુજરાતમાં ભાજપની સુનામી ૧૦ ઉમેદવારો ૧ લાખ તો ૪૦ ઉમેદવારોની ૫૦ હજારથી વધુ મતે ચુંટણી જીત્યા છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચી દીધો છે. આજે આવેલા ચૂંટણી પરિણામમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડબ્રેક વિજય મેળવ્યો

Read More
મનોરંજન

૧૬ તારીખથી ધનારક કમુરતાં શરૂઃહવે મકર સંક્રાંતિ પછી લગ્ન માટે મુહૂર્ત રહેશે

૧૬ તારીખથી ધનારક કમુરતાં શરૂઃહવે મકર સંક્રાંતિ પછી લગ્ન માટે મુહૂર્ત રહેશે, ૨૦૨૩માં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્ન માટે કુલ ૨૩

Read More
ગુજરાત

નવું મંત્રીમંડળ ઃ૧૧ કેબિનેટ તથા ૧૪ રાજ્યકક્ષામંત્રીનો સમાવેશ થઈ શકે, શંકર ચૌધરી, રાદડિયા અને સંઘવી હશે

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામ ૮ ડિસેમ્બરે જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી ૧૫૬ સીટ જીતી લીધી

Read More
ગુજરાત

પશ્ચિમ રેલવે સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમાં પરિવર્તિત કરશે

અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ, આ દિગ્ગજોને મોકલવામાં આવ્યા આમંત્રણ

શપથ ગ્રહણ સમારોહ માટે ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે. આ માટે હેલીપેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહ માટે

Read More