સાળંગપુર ભીંતચિત્રો વિવાદ: બ્રહ્મ સમાજના આગેવાનો કરશે પ્રદર્શન, સંતોએ વ્યક્ત કરી નારાજગી
બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે.આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ)
Read More