Day: October 6, 2019

ગાંધીનગર

Making Doctors Organization ધ્વારા ૨૦૧૯ માં વિદેશમાં MBBS અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરાયું.

ગાંધીનગર : Making Doctors Organization ધ્વારા, ૨૦૧૯ માં વિદેશ માં MBBS અભ્યાસ માટે જનારા ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓ માટે તથા

Read More
ગુજરાત

કોંગ્રેસને વધુ એક ફટકો, બદરૂદ્દીન શેખે પાર્ટી સાથે છેડો ફાડયો

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાં ભારે ઘમાસાણ મચી છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ જાડેજાએ ટિકિટ વહેંચણીને લઈ સોશિયલ મીડિયામાં

Read More
આંતરરાષ્ટ્રીય

થાઇલેન્ડના જજે ખીચોખીચ ભરેલી કોર્ટમાં છાતીમાં ગોળી મારી

બેંગકોક: થાઇલેન્ડના એક ન્યાયાધીશે ખીચોખીચ ભરેલી અદાલતમાં ન્યાયતંત્રની ટીકા કરી, પોતાના ફૉનમાંના ફેસબુક દ્વારા તેનું સીધું પ્રસારણ કરીને છાતીમાં ગોળી

Read More
ગુજરાત

તેજસ ટ્રેનના ખાનગીકરણ સામે રેલવે કર્મીઓનું વિરોધ પ્રદર્શન

અમદાવાદ: પશ્ર્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ-મુંબઈની નવી શરૂ થયેલી તેજસ ટ્રેનનું સંચાલન ખાનગી કંપનીને સોંપાયું છે. એથી પશ્ર્ચિમ રેલવેના કર્મચારી યુનિયન

Read More
ગુજરાતરાષ્ટ્રીય

પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની મુલાકાતે

નર્મદા: પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડાએ વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ની મુલાકાત લીધી હતી. દરમિયાન સરદાર પટેલના

Read More
ગુજરાત

કચ્છ સરહદે વધુ બે માછીમાર બોટ ઝડપાઈ

ભુજ: ભારત અને પાકિસ્તાનના તણાવભર્યા સંબંધ વચ્ચે ફરી એક વાર કચ્છના સિરક્રિકમાંથી બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન બે બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ

Read More
ગુજરાત

૨ાજય સ૨કા૨નો નિર્ણય : દિવાળી સુધી હેલ્મેટ-PUC કાયદાનો અમલ નહી: મુદ્દત 31 ઓકટોબ૨ સુધી લંબાવાઈ

ગાંધીનગર : કેન્દ્ર સ૨કા૨ના ટ્રાફિકના નવા કાયદા હેઠળ વાહન ચાલકોને હેલ્મેટ પહે૨વાનું ફ૨જિયાત બનાવવા ઉપ૨ાંત PUC સહિતના દસ્તાવેજો સાથે ૨ાખવાનો

Read More
x