ગાંધીનગર

જય વિશાલ મહિલા કેળવણી ચેરીટેબલ ટ્રસ્ટ” દ્રારા નાના બાળકોને આઇસક્રીમ તથા બિસ્કિટનું વિતરણ કરાયું

ગાંધીનગર :

સમગ્ર ગાંધીનગર સહિત રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં સતત લોકહિતના અનેક સેવા કાર્યો સહિત અનેક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા “જય વિશાલ મહિલા કેળવણી ચેરીટેબલ ટ્રસ્ટ” દ્રારા આજરોજ જેની સ્મૃતી માં આ સંસ્થા બનાવવામાં આવેલ છે એવા સ્વ.વિશાલરાજના જન્મદિવસ નિમિત્તે આજે ગાંધીનગર શહેરના સેકટર-11 ૨૨, ૭, ૬સહિતના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને આઇસક્રીમ તથા બિસ્કિટનું વિતરણ કર્યું હતું. તે સમયે સંસ્થાના પ્રમુખશ્રી તેમજ સંસ્થાના સભ્યો અને ટીમ ખાસ હાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x