ગાંધીનગર

ગાંધીનગર : SSV કેમ્પસમાં ભવ્ય ફેન્સી ડ્રેસ ની ઉજવણી કરવામાં આવી

ગાંધીનગર :

આજ રોજ તા. ૦૨/૦૨/૨૦૧૯ બુધવાર ના રોજ એસ. એસ. વી કેમ્પસમાં ભવ્ય ફેન્સી ડ્રેસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના નર્સરી થી ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત આદર્ણીય ટ્રસ્ટીશ્રી તથા આચાર્ય સાહેબશ્રી દ્વારા દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાળકો એ વિવિધ વેશભૂષા ભજવી હતી. અને કાર્યક્રમનો ખૂબજ આનંદનો અનુભૂતી કરી હતી.

ને ખુલ્લો જાહેર કર્યો હતો. વિવિધ રમતોથી શાળામાં રમતોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. મહેમાનશ્રી દ્રારા રમતોમાં ભાગ લીધેલ વિજેતા વિધાર્થીઓને ઇનામ આપવામાં આવ્યાં હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x