અમદાવાદ ખાતે પ્રાકૃતિક ખેતી વિશે વક્તવ્ય યોજાયું
અમદાવાદ :
અમદાવાદ ખાતે સાયન્સ સીટી ની સામે સ્વામિનારાયણ મંદિરના કેમ્પસમાં પ્રાકૃતિક ખેતી વિશે વિવિધ વિષયો ઉપર વક્તવ્ય અને ખેડૂત અને સ્પીકર વચ્ચે વાર્તાલાપ થયો આ ગ્રીન કમાન્ડો ગ્રુપ અમદાવાદમાં ખૂબ જ પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું જેમાં વિષ્ણુભાઈ પટેલ ખૂબ યોગદાન આપ્યું સાથોસાથ આ કાર્યક્રમમાં નરેન્દ્ર એલ મંડીર રિટાયર્ડ પશુપાલન અધિકારીશ્રીએ પ્રાકૃતિક ખેતીમા દેશી બીજ ની અગત્યતા વિશે છણાવટ કરી