હવે ઓપરેશન, મેડિસીન, MRI કે એક્સ-રે કર્યા વગર જ અનેક રોગોની સારવાર થઈ શકશે
હાલ મનુષ્ય જીવનમાં બદલાયેલી જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો ડાયાબિટીશ, બી.પી., લીવર, કીડની, કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ, સંધિવા, સ્પાઈન, કમરના દર્દ, સાયીટીકા, ખભા-ઢીંચણ, હાથ-પગના દુઃખાવા, શારીરિક ખોડ-ખાંપણ, દમ, વા, લકવો, પેટના રોગો, ચામડીના રોગો, માનસિક રોગ, જાતિય રોગો, યાદશક્તિ, વંધ્યત્વ, શરદી, ગાંઠો, ધ્રુજારી, બહેરાશ, આંખના રોગો, શ્વાસની તકલીફ સહિતની અનેકવિધ સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે.
ત્યારે ગાંધીનગર પેથાપુરમાં ઘ-રોડ ઉપર ચરેડી વડ પાસે આવેલ શુભ બિઝનેશપાર્કમાં ક્લિનીક ધરાવતા અને 25 વર્ષના અનુભવી એવા ગોલ્ડ મેડાલીસ્ટ, એક્યુપ્રેશર એક્સપર્ટ ડો.અનિલ ચૌહાણ દ્વારા આ પ્રકારના તમામ રોગોની ઉત્તમ સારવાર ઓપરેશન, મેડીસીન, MRI કે એક્સ-રે ની જરૂરીયાત વિના જ આપવામાં આવે છે. તેમજ આ એકયુપ્રેશર શિરોમણિ એવોર્ડી ડો.અનિલ ચૌહાણ સાથે પહેલા સીટીંગના દિવસથી જ રીઝલ્ટની શરૂઆત થઈ જાય છે.
સ્પાઈન, કરોડરજ્જુ, ખસેલી ગાદી કે દબાતી નસનું ઓપરેશન કરાવતા પહેલાં એકવાર અચુક તેમની મુલાકાત લેવી જોઇએ. તેમના મારફતે કોઇપણ પ્રકારની ટ્રીટમેન્ટ મેળવવા અથવા ઘરે બેઠાં પણ સારવાર માટે મો. ૯૮૨૫૩૩૪૧૫૫ અથવા ૯૦૫૪૪૪૪૪૫૫ ઉપર સંપર્ક કરી એપોઈન્ટમેન્ટ લઇ શકાય છે. ક્લિનીક ખાતે રૂબરૂ સવારે ૫.૦૦ થી રાત્રિના ૧૧.૦૦ કલાક સુધી સારવાર માટે મળી શકાશે.