ગુજરાત

ધોરણ 10નું પરિણામ જાહેર, કુલ 82.56 ટકા રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ-10નું પરિણામ 82.56 …ટકા આવ્યું છે. આપ ઘર બેઠા વોટસઅપ નંબર સેવ કરીને આ પરિણામ જાણી શકશો.ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થી પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે. આજે ગુજરાત બોર્ડે દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 82.56 ટકા જાહેર થયું છે જે ઉમેદવારો આ વર્ષે ગુજરાત બોર્ડની 10મી પરીક્ષામાં બેઠા છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પરિણામ ચકાસી શકશે.

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે, ઉમેદવારોએ ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવાની રહેશે.ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 11 થી 22 માર્ચ, 2024 વચ્ચે યોજાઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x