અમીર સત્ય ફાઉન્ડેશન ગુજરાત દ્વારા અમીર સત્ય આઇકોન એચીવર એવોર્ડ-૨ ૨૦૧૯ તેમજ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. – Manzil News

અમીર સત્ય ફાઉન્ડેશન ગુજરાત દ્વારા અમીર સત્ય આઇકોન એચીવર એવોર્ડ-૨ ૨૦૧૯ તેમજ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.

અમદાવાદ :

તારીખ ૧૩ મી ઓક્ટોમ્બર-૨૦૧૯ નાં રોજ અમીર સત્ય આઇકોન એચીવર એવોર્ડ-૨ ૨૦૧૯ નું એક સફળ આયોજન કરવામાં આવ્યું છે, સાથે બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરેલ છે. જેમાં સંપૂર્ણ ભારત-ભરનાં સામાજિક કાર્યકર, ટેલેન્ટેડ બાળકો, શિક્ષણ જગત, પ્રસિધ્ધ કલાકાર, મેડીકલ વિભાગ, કવિ, લેખક, મીડિયા અને જર્નાલિઝમ, બ્યુટીશન અને વેલનેશ અને ફેશન, રમત-ગમત, વર્ડ રેકોડેડ અને બીજા ઘણા લોકોને આ એવોર્ડ માટે નોમીનેશન કરી ગુજરાત ખાતે એવોર્ડ સ્વીકારવા પધારશે.

આ કાર્યક્રમનું આયોજન તા. ૧૩મી ઓક્ટોમ્બર-૨૦૧૯ નાં રોજ બપોરે ૩.૦૦ કલાકથી રાત્રીનાં ૮.૦૦ કલાક સુધી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત મુખ્ય મથક નાં ઓડીટોરીયમ, જુના વાડજ આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

​​​જે સમયે પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રીમતિ હંસાબેન ઉદેશા પ્રદેશ મહાસચિવ અને મીડિયા પ્રભારી શ્રી અંકિતભાઈ મકવાણા, પ્રદેશ સચિવ શ્રી કેતનભાઈ જોષી, શ્રી સંજયભાઈ તિવારી પ્રદેશ સંગઠન સચિવ, કુમારી જીજ્ઞાશાબેન ઠાકોર પ્રદેશ મહિલા મોર્ચા અધ્યક્ષ, શ્રીમતી ધર્મિષ્ઠાબેન ત્રાપસીયા પ્રદેશ મહિલા મોર્ચા મહાસચિવ તેમજ સંપૂર્ણ ગુજરાત પ્રદેશ ટીમ હાજર રહશે તેેઓ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com