ગાંધીનગરગુજરાત

રાજ્યમાં 2018ની બેચના કુલ 8 IPSને પ્રેક્ટિકલી ASPતરીકે પોસ્ટિંગ

ગાંધીનગર
હાલ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં બદલીઓની સાથે સાથે પોસ્ટિંગનો દૌર શરૂ થયો છે. આજે રાજ્યમાં 2018ની બેચના કુલ 8 IPSને પ્રેક્ટિકલી ASPતરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
1)શ્રીમતી શૈફાલી બરવાલ (સુરેન્દ્ર નગર)
2) સુશીલ અગ્રવાલ (અમરેલી )
3)શ્રીમતી લવીના સિન્હા (સાબરકાંઠા)
4) અભય સોની (બનાસકાંઠા)
5) હસન સેફીન મુસ્તુફાલી (જામનગર)
6)શ્રીમતી પૂજા યાદવ (પંચમહાલ)
7) વિકાસ સુંદા (વડોદરા રુરલ)
8) ઓમ પ્રકાશ જાટ (વલસાડ)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x