ગાંધીનગરગુજરાત

લોકડાઉન કોરોના સંકટ વચ્ચે રૂપાણી સરકારે કર્યો મહત્વનો નિર્ણય. જાણો

ગાંધીનગર :
રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા તથા સુરતની સ્થિતિ વધુ નાજુક છે. કારણ કે રાજ્યના સૌથી વધુ કોરોનો પોઝિટિવ દર્દીઓ આ વિસ્તારમાંથી આવેલા છે. ત્યારે લોકડાઉન કોરોના સંકટ વચ્ચે રૂપાણી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે ગુજરાત સરકારના તમામ કેબિનેટ મંત્રીઓ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓ એ 3 મે સુધી પોતાના વિસ્તારમાં જ રહેવાનું છે. તેવી રાજ્ય સરકારના તમામ મંત્રીઓને પોતાના જ વિસ્તારમાં કામગીરી કરવા મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x