અર્બન હોર્ટી કલ્ચર ડેવલોપમેન્ટ યોજના’ અંતર્ગત ૩૪૩ જેટલા નાગરિકોએ ભાગ લઈ કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન વિશે સેક્ટર- ૧૨,ગાંધીનગર ખાતેથી માહિતી મેળવી.
બાગાયત ખાતા ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજ ઉમિયા મંદિર સેક્ટર- ૧૨,ગાંધીનગર
Read More