અંધશ્રદ્ધા : મહિલાને તું ડાકણ છે કહી નિર્વસ્ત્ર કરી મારીને થાંભલે બાંધી દીધી, ભિલોડાના ગઢીયા ગામે 6 લોકોનો મહિલા પર અત્યાચાર
ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજીના યુગમાં મંગળ પર જીવનની શોધ કરતા માનવ, ભૂત-પ્રેત અને ડાકણના વહેમમાં પરિવારને છિન્ન ભિન્ન કરી નાંખતા
Read More