જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે માણસા ખાતે રોજગાર સ્વરોજગાર શિબિરનું આયોજન
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થી તા.૦૯/૦૫/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે તખતપુરા કોમ્યુનિટી હોલ, તખતપુરા રોડ, તિજોરી
Read More