બાપુ અને શાસ્ત્રીજીને PM મોદીની શ્રદ્ધાંજલિ: ‘ગાંધીના આદર્શોએ ઇતિહાસની દિશા બદલી, શાસ્ત્રીજીનું સૂત્ર પ્રેરણા આપે છે’
આજે બીજી ઓક્ટોબરે, મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Read More