Day: December 5, 2019

ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત પરીક્ષા માં ગેરરીતી: SIT માટે યુવરાજ સિંહ-સરકાર તૈયાર, વિદ્યાર્થિયો સંતુષ્ઠ નથી

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના મામલે SIT ને લઈને વિદ્યાર્થિયો માં બેમત ગાંધીનગર ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી લેવામાં આવેલી

Read More
ગાંધીનગરગુજરાત

વડોદરા ગેંગરેપ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાશે: ગૃહમંત્રી

વડોદરા વડોદરામાં સગીરા પર ગેંગરેપનાં સમાચારે ચકચાર મચી દીધી છે. આજે સાતમાં દિવસે પણ બંન્ને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

Read More
ગાંધીનગરગુજરાત

છ લાખ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, સંપૂર્ણ તપાસ થશે: સીએમ રૂપાણી

ગાંધીનગર બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું ઉમેદવારો પુરાવા સાથે દાવા કરી રહ્યાં છે. ગઇકાલથી ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં યુવાનો

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત પરીક્ષામાં ગેર રીતી મુદ્દે SIT નીમાશે, સભ્ય યુવરાજસિંહ પણ હશે: વિદ્યાર્થી

ગાંધીનગર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગને લઈને આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની માગણી અંગે સરકારે તેમની સાથે ચર્ચાની તૈયારી બતાવ્યા

Read More
રાષ્ટ્રીયવેપાર

ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ 5.15%ના સ્તરે યથાવત રાખ્યો

મધ્યસ્થ બેન્કે વર્ષ 2019-20 માટેના જીડીપીનો અંદાજ ઘટાડીને 5 ટકા કર્યો હતો. મુંબઈ ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે ધિરાણ દર 5.15

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત: પશુપાલકો સારા સમાચાર, સુમુલ ડેરીએ દૂધનાં ભાવમાં કર્યો વધારો

સુરત સુરત જિલ્લાનાં પશુપાલકો માટે સારા સમાચાર સાંભળવા મળ્યા છે. હવે સુમુલ ડેરીએ કિલો ફેટ દીઠ દૂધના ભાવમાં વધારો કર્યો

Read More
ગાંધીનગરગુજરાત

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ: SITની રચના થશે, કલેક્ટર મુખ્યમંત્રી સાથે કરશે બૈઠક

ગાંધીનગર બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે પરીક્ષાર્થીઓએ કલેક્ટર સાથે વાતચીત કરી હતી. યુવરાજ સિંહ જાડેજાએ બેઠક બાદ કહ્યું કે ગેરરીતિ

Read More
ગાંધીનગરગુજરાત

ભાવનગર: આરોપી ભાગી જતા ૪ પોલીસકર્મી સસ્પેન્ડ

ભાવનગર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની જેલમાંથી રાજેશ ઉર્ફે રાજુ બાલા સોલંકી અને કિશન ઉર્ફે ટેમો કાબા સોલંકી નામના બંને કેદીઓને

Read More
ગાંધીનગરગુજરાત

પરીક્ષામાં ગેર રીતી ને લઇ NSUI એક્શન માં, આસિત વોરાના ઘરે કર્યો હોબાળો

ગાંધીનગર રાજ્યમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સાથે ઉમેદાવારો ગાંધીનગરમાં ગઈકાલથી ધરણાં પર બેઠા છે, ત્યારે ગઈકાલે સવારથી

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ઓવૈસીએ નાગરિકતા સુધારણા બિલ પર કહ્યું – ભારત ઇઝરાઇલ જેવું બની જશે

હૈદરાબાદ/નવી દિલ્હી નાગરિકતા સુધારણા બિલ (સીએબી) ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળી. આ દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, જૈન,

Read More
x