મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના સુંદર થયો કોરોના પોઝિટિવ

સબ ટીવીના લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રિય પાત્ર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સિરિયલમાં સુંદરલાલનું પાત્ર ભજવનાર મયૂર વાકાણી પણ આ વાયરસની ઝપેટમાં આવી ગયો છે.
મયૂર વાકાણીએ કહ્યુ કે, શૂટિંગ પુરુ કર્યા બાદ તે અમદાવાદ પરત ફર્યો હતો. આ દરમિયાન તે કોરોના પોઝિટિવ થયો હતો. જે બાદ તેણે અમદાવાદની svp હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
રિપોર્ટ અનુસાર સુંદરલાલને બે દિવસથી તાવ આવી રહ્યો હતો. તે આ કંડીશનમાં કોઈ રિસ્ક લોવા નહોતો માંગતો. જયારે તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કેટલાક લક્ષણો જોયા બાદ તેણે ખુદને હૉસ્પિટલમાં દખલ કરાયો હતો

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x