રાષ્ટ્રીયવેપાર

આજે સોમવારે શેરબજારની શાનદાર શરૂઆત

શેરબજારે આજે જોરદાર શરૂઆત કરી છે અને નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે સ્થાનિક શેરબજારે જોરદાર ઉછાળા સાથે શરૂઆત કરી છે. શેરબજાર ખુલતાની સાથે જ 74,101ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે.ભારતીય બજારની આજની શરૂઆતમાં સેન્સેક્સ 317.27 પોઈન્ટ અથવા 0.43 ટકાના ઉછાળા સાથે 73,968ના સ્તર પર થઈ છે અને NSE નિફ્ટી 128.10 પોઈન્ટ અથવા 0.57 ટકાના ઉછાળા સાથે 22,455ના સ્તર પર ખુલ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x