ગુજરાત

રાજકોટ ખાતે રામનવમી નિમિત્તે વિહિપ અને રાધેશ્યામ ગૌશાળા પ્રેરિત દર્શનીય ધર્મયાત્રામાં જોડાયા પરેશ ધાનાણી

વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળાના સંયુકત ઉપક્રમે આજે સવારે રાજકોટમાં રામનવમી નિમિતે દિવ્ય- ભવ્ય શોભાયાત્રા નીકળેલ. જેમાં ભગવાનના વિવિધ સ્વરૂપના દર્શન કરાવતા ફલોટસ રજૂ કરવામાં આવેલ. ગીત – સંગીત અને રાસોત્સવના સંગાથે વાતાવરણ રામમય બની ગયેલ. તે સમયે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણી તથા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રભારી ભીખુભાઈ વારોતરીયા, લોહાણા મહાજનના અગ્રણી ડો. નિશાંત ચોટાઈ તેમજ કોંગેસના અગ્રણીઓ સ્વાગતમાં જોડાયા હતાં. ભગવાન શ્રીરામ ના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x