ગુજરાત

દીવનાં નાગવા બીચ ઉપર પર્યટકોને ન્હાવા સામે પાબંદી.

દીવ :

દીવમાં આવેલ સુપ્રસિધ્ધ નાગવા બીચની અલગ ઓળખ વિદેશમાં પણ ઉભી થયેલ છે. અને તાજેતરમાં વાયુ વાવાઝોડાને લીધે દીવના નાગવા બિચ પર પર્યટકોને ન્હાવા માટે પાબંદી મુકવામાં આવેલ છતાં પણ પર્યટકો દ્વારા નિયમોનું ઉલ્લઘન કરી દરીયામાં ન્હાવા જતાં હોય ત્યારે હાલ દરીયામાં હજુ પણ કરંટ જોવા મળતો હોય નાગવા બિચ પર ન્હાવા ગયેલા પર્યટકો પર પોલીસ લાલ આંખ કરી ન્હાવા પર પાબંદી સખત કરતા હોય તેમ દીવના પ્રશાશક પ્રફુલભાઇ પટેલ નાગવા બિચની મુલાકાતે પહોચેલ એ વખતે તેમને અધિકારીને સુચના આપેલ. દરીયા કિનારે રેસ્ક્યુ ટીમ, મેડીકલ ટીમ તેમજ પોલીસને રાખવી કે જેથી કોઇ દરીયામાં ન્હાવા ન જઇ શકે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x