ગાંધીનગર

રેડ ક્રોસ દ્વારા બે દિવસમાં 258 થેલેસેમિયા ટેસ્ટ કરી સર્જ્યો રેકોર્ડ

આજની યુવા પેઢી માટે ખૂબ અગત્યના ગણાના થિલેસેમિયા ટેસ્ટની પ્રવૃત્તિમાં ઈન્ડિયન રેડ ક્રોમ એસાયટી જોરશોરથી આ ગળ વધી રહી છે. વિતેલા બે દિવસોમાં બે કેમ્પ અંતર્ગત સંસ્થાએ 250 જેટલા થેલેસેમિયા ટેસ્ટ કરીને એક નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.અંગેની અખબારી યાદીમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખાના ચેરમેન જીલુભા પાપલે જણાવ્યું છે કે સંસ્થાની ગુજરાત રાજ્ય શાખાના સૌજન્યથી બે દિવસો દરમિયાન સરકારી ફાર્મસી કોલેજ,

ગાંધીનગર અને શંકરસિંહ બાપુ કોલેજ ખોફ ફાર્મસી, વાસણ ખાતે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સ્થળોએ અનુક્રમે 192 અને 16 મળી કુલ 258 જેટલા ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યા હતા. બંને સંસ્થાઓના વડાઓ તથા રેડ ક્રીસ જિલ્લા શાબ્દના સ્વયંસેવક નિલેન્દ્ર વોરા તથા ભુપેન્દ્ર મહેતા દ્વારા આ કેમ્પ માટે સરાહનીય સેવા પૂરી પાડવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x