ગુજરાત

ખેડા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા ગાર્ગી જૈન

નડિયાદ :
ખેડા જિલ્લાી વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ડી.એન.મોદીની પોરબંદર જિલ્લા કલેકટર તરીકે બદલી થતા ખેડા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ગાર્ગી જૈને આજે તેમના હોદૃાનો ચાર્જ સંભાળી લીધો છે. ૨૦૧૫ બેચના સનદી અધિકારી ગાર્ગી જૈન આ અગાઉ વડોદરા ગ્રામ્યનમાં એસ.ડી.એમ તરીકે ફરજ બજાવતા હતા.

જિલ્લાસ વિકાસ અધિકારીશ્રી ગાર્ગી જૈને ખેડા જિલ્લોી સમગ્ર રાજ્યમાં પર કેપિટા ઇન્ક‍મમાં મોખરે છે, ત્યાલરે માથાદીઠ આવકનો આરોગ્ય્ અને શિક્ષણની સાથે સમુચિત વિનિયોગ કરી જિલ્લાટને વિકાસના માર્ગે લઇ જવાની તેમની પ્રાથમિકતા રહેશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત કુપોષણ નાબૂદી, ભ્રૃણ હત્યા નાબૂદી, સ્વજચ્છ્તા અભિયાનને વ્યાજપક સ્તનરે ગામડાઓ સુધી પહોંચાડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ખેડા જિલ્લામને જિલ્લા વિકાસ અધિકારી તરીકે મનીષા ચંદ્રા, પ્રવિણા ડી. કે બાદ ગાર્ગી જૈન ત્રીજા મહિલા અધિકારી મળ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x