પુડ્ડુચેરી: બોમ્બ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત, તપાસમાં લાગી ગઈ પોલીસ
પુડ્ડુચેરી
પુડ્ડુચેરીના કિરુમંપક્કમ ગામમાં બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ કેસની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે દેશી બોમ્બ બ્લાસ્ટમાં એકનું મોત નીપજ્યું હતું.