ફોન હેકિંગ મામલે કોંગ્રેસના નેતાઓએ રાજ ભવન સામે વિરોધ પ્રદર્શન કર્યું, ધારાસભ્યો સહિત નેતાઓની અટકાયત
ભાજપ સરકાર દ્વારા પેગાસસ માલવેર મારફતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે સેલફોન હેકિંગ બાબતે
Read More