New series in RTO office gandhinagar

ગાંધીનગર

ગાંધીનગર : RTOમાં ટૂ વ્હિલર અને ફોર વ્હિલર માટે નવી સિરીઝ ખૂલશે, રજિસ્ટ્રેશન શરૂ

ગાંધીનગર : ગાંધીનગર ARTO ટૂ વ્હીલરની નવી સીરીઝ GJ18DP તથા LMV કારની નવી સિરીઝ GJ18BRનું ઓક્શન શરૂ કરવામાં આવનાર છે.

Read More
x