મુખ્યમંત્રી પટેલે 12મી INTERPAનો ગાંધીનગરની નેશનલ સાયન્સ યુનિવર્સિટી ખાતે શુભારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 12મી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડમિઝ કોન્ફરન્સ (INTERPA)નો ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે શુભારંભ કરાવ્યો
Read More