દિવાળીના તહેવારો દરમિયાન પશ્ચિમ રેલવે ગુજરાતમાંથી દોડાવાશે 3 વિશેષ ટ્રેનો
દિવાળીના તહેવારોની સીઝનમાં મુસાફરોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા અને ભાવનગર ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશનો વચ્ચે
Read More