ગાંધીનગર ખાતે 22 ઓગસ્ટે દિવ્યાંગ માટે જિલ્લા કક્ષાએ રોજગાર ભરતીમેળો યોજાશે
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર, દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ગાંધીનગર તથા NCSC-DA., અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે
Read More