ડેકોન યુનિવર્સિટી અને ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ અને સરકાર વચ્ચેની ભાગીદારી પરિણામલક્ષી રહેશેઃ મુખ્યમંત્રી
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ એમપી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ડેકોન યુનિવર્સિટીની ઓસ્ટ્રેલિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પસ ગુજરાતના ગિફ્ટ સિટીમાં
Read More