અમદાવાદીઓ માટે ચાની ચુસ્કી મોંઘી થઈ પેપર કપ બંધ થતાં જ કિટલીઓમાં ચા-કોફીના ભાવ આસમાને, ૧૦ રૂપિયાની ચા હવે ૧૫માં મળશે,
અમદાવાદ શહેરમાં ચાની કીટલીઓ પર પેપર કપ વાપરવા પર પ્રતિબંધ મામલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના આદેશનો ફિયાસ્કો
Read More