ગુજરાત

ગુજકેટની પરીક્ષા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ, બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાશે

ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષા માર્ચમાં શરૂ થશે. ફાર્મસી અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે

Read More
ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓને કડક સજા અપાશે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

ગત વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં ધંધૂકામાં રહેતા કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં ચોક્કસ ધર્મ વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓની એક

Read More
ગુજરાત

માઉન્ટ આબુમાં -૬ ડિગ્રી તાપમાન, ઠંડીએ છેલ્લા ૧૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો

માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન આજે શિમલા નૈનીતાલ કરતા વધુ ઠંડુ નોંધાયું છે. માઉન્ટ આબુમાં આજે લઘુત્તમ તાપમાન -૬ ડિગ્રી સેÂલ્સયસ

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના સર્વાંગી વિકાસની ઝાંખી આપતું ડ્રાફ્ટ બજેટ માન. કમિશનરશ્રીએ સ્ડેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું

ગાંધીનગર શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને ગાંધીનગરના માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી સંદીપ સાગલે સાહેબ દ્વારા વર્ષ 2022-23નું રિવાઇઝ બજેટ તેમજ વર્ષ

Read More
ગુજરાત

ઈસુદાન ગુજરાત આપના નવા પ્રદેશ પ્રમુખ, ઈટાલિયાને ગુજરાત બહાર તગેડ્યા!

ગુજરાત આપમાં મોટો ફેરફાર ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટÙના સહ પ્રભારી બનાવ્યા છે. જ્યારે ૬ અન્ય નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Read More
રાષ્ટ્રીય

શું ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? શું ચેતવણી આપવામાં આવી ?

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી ફેલાવાને કારણે ભારતમાં ત્રીજી તરંગ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મોટાભાગના રાજ્યોમાંથી પ્રતિબંધો હટાવવામાં આવ્યા

Read More
ગાંધીનગર

રાષ્ટ્રીય સેવા યોજના શિબિર દ્વારા સાણોદા ગામમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરાનાં રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત ગ્રામશિબિરમનાં ચોથા દિવસે એટલે કે તા.૦૪/૦૧/૨૦૨૩નાં રોજ વૈવિધ્યસભર કાર્યક્રમોની

Read More
ગુજરાત

કલોલ નગરપાલિકાના સજ્જનનગરના રહીશોએ પાણીની સમસ્યાને લઈને હડતાળનું એલાન આપ્યું છે.

આ સંજોગોમાં સમાજની મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને નગરપાલિકા કચેરીમાં હંગામો મચાવવા સૌએ તૈયારી બતાવી હતી.દરમિયાન એક છેલ્લી

Read More
ગુજરાત

સરકાર બળાત્કારના આંકડા છુપાવે છે, લોકસભામાં ઓછા કેસ બતાવે છે

કોંગ્રેસ પ્રવક્તાએ એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે ખોટા આંકડા ગુજરાત સરકારના છે કે કેન્દ્ર સરકારના? કોંગ્રેસના પ્રવક્તાએ ખોટા આંકડાઓ

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લાના મહાનગર પાલિકા અને 4 તાલુકામાં કોવિશિલ્ડ રસીનો સ્ટોક નથી

રાજ્યના અન્ય ભાગોમાં બે મહિના પહેલા નોંધાયેલા BF-7 વેરિઅન્ટના દર્દીઓ સ્વસ્થ થયા છે. જો કે રાજ્યનું આરોગ્ય વિભાગ કોવિડ સામે

Read More