ક્રિપ્ટો ટ્રેડિંગની પેઢી પર DGCIના દરોડા, ગાંધીનગરમાં અંકિત પારેખની ઓફિસમાં દરોડા
ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સના અમદાવાદ યુનિટના અધિકારીઓએ અમદાવાદ અને ગાંધીનગરમાં ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરતા અંકિત પારેખની ઓફિસમાં દરોડા પાડ્યા
Read More