રાજ્યમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ગરીબ કલ્યાણ મેળા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી કરાવશે પ્રારંભ
ગુજરાત (Gujarat)માં અનેક રાજ્ય અને કેન્દ્ર સહાયિત યોજનાઓ કાર્યરત્ છે. આ યોજનાઓ ગરીબી નિર્મૂલન અને સ્વાવલંબી બનાવવા શરૂ કરવામાં આવી છે.
Read More