HAPPY BIRTHDAY RAFI SAAB

ગાંધીનગર

મહાન પાશ્વગાયક સ્વશ્રી. મો.રફી સાહેબની ૧૦૦-મી જન્મ-જયંતિ નિમીતે સ્વરાંજલી આપવા માટે કરાઓકે સંગીત સ્પર્ધા-૨૦૨૪નું પ્રાયમરી ઓડિસન રાઉન્ડ કાર્યક્રમનું આયોજન

મહાન પાશ્વગાયક સ્વશ્રી. મો.રફી સાહેબની ૧૦૦-મી જન્મ-જયંતિ નિમીતે સ્વરાંજલી આપવા માટે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો આયોજીત “મેરી આવાઝ સુનો” ‌ (કરાઓકે-ક્લબ)

Read More
x