ગાંધીનગર તાલુકાના શેરથા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્રને ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રિડિટેશન એનાયત
ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રે વ્યાપ અને તેની ઉચ્ચ ગુણવત્તા અંગે વધુ એક કેન્દ્રએ સિધ્ધિ હાંસલ કરી








































