ગાંધીનગરમાં રાષ્ટ્રીય એકતા પર્વની શાનદાર ઉજવણી: સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ૧૬ રમતવીરોનું સન્માન કરાયું
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમ સાથે કડીરૂપે, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમનું







































