કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી, પૃથ્વીની જાળવણી વિદ્યાર્થીઓએ શપથ લીધા
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી. કૉલેજ ઓફ બીજનેસ ઍડમીનીસ્ટ્રેશન (બીબીએ) દ્વારા વિશ્વધરતી દિવસની ઉજવણી.
Read More