ગુજરાત

નાસિકનું ત્ર્યંબકેશ્વર જ્યોતિ‹લગ આઠ દિવસ માટે બંધ, ભક્તો દર્શન નહીં કરી શકે

ભગવાન શિવના ૧૨ જ્યોતિ‹લગમાંથી એક જ્યોતિ‹લગ મહારાષ્ટÙમાં બીરાજમાન છે. મહારાષ્ટÙના નાસિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિ‹લગ શિવ મંદિર આવેલું છે, જે હિન્દુઓ માટે

Read More
ગુજરાત

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ ૩૧ જાન્યુઆરીએ પૂર્ણ થશે, ત્રણ નામો ચર્ચામાં

ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ આગામી ૩૧મી જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે. ત્યારે નવા મુખ્ય સચિવ કોણ હશે તેની ચર્ચાઓ

Read More
મનોરંજન

સની દેઓલની ‘ગદર ૨’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ ૨૦૨૩ની મોસ્ટ અવેટેડ ફિલ્મોની યાદીમાં સ્વતંત્રતા દિવસના વીકએન્ડ પર બંને ફિલ્મો ટકરાઈ શકે છે.

સની દેઓલની ‘ગદર ૨’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ ૨૦૨૩ની મોસ્ટ અવેટેડ ફિલ્મોની યાદીમાં સામેલ છે. સમાચાર આવી રહ્યા છે કે

Read More
ગુજરાત

ગુજરાતમાં પ્રધાનમંંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦ લાખથી વધુ આવાસો નિર્માણ પામ્યા

ઃ અમદાવાદમાં ગાહેડ-ક્રેડાઇના ૧૭માં પ્રોપર્ટી શા નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. રાજ્યમાં બી.યુ પરમીશન સહિતના નીતિ-નિયમોનો વ્યાપક લાભ

Read More
ગુજરાત

ગુજરાતમાં જી ૨૦ દેશોના બેઠકો પરિષદોનું આયોજન, કેવીડિયા અને કચ્છના ઘોરડો ખાતે પણ બેઠક

ભારત આ વર્ષે યોજનારા જી ૨૦ દેશોની અધ્યક્ષતા કરી રહ્યુ છે. જે અંતર્ગત દેશભરના શહેરોમાં તૈયારી કરવામાં આવી રહી છે.જી

Read More
ahemdabad

સાત શ્રમિકોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટનો આદેશઃ પીઆઇસામે લો કડક પગલાં, કાન્ટ્રૅક્ટરની મદદ કરી હોવાનું જણાય છે

અમદાવાદ એસ્પાયર-૨ની નિર્માણધિન સાઈટ પર દુર્ઘટનાનો મામલે ગુજરાત હાઇકોર્ટે મોટો આદેશ કર્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં લિફ્ટનો શાફ્ટ તૂટવાથી

Read More
ગુજરાત

માં અંબાના પ્રાગટ્ય દિવસની થઈ ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, અંબાજી ધામ ભક્તિના રંગે રંગાયું..

*વિશાળ શોભાયાત્રા સાથેજ મહાઆરતી,યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા* *માં અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજી ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું* કરોડો ભક્તોની

Read More
ગાંધીનગરગુજરાત

જય અંબે પરિવાર ટ્રસ્ટ – ગાંધીનગર દ્વારા ‘અન્નકૂટ મહોત્સવ’ સંપન્ન થયો

પોષી પૂનમ ‘મા’ જગત જનની ભગવતી જગદમ્બાનો પ્રગટ્ય દિવસ. દર વર્ષની જેમ આ વર્ષે પણ જય અંબે પરિવાર ટ્રસ્ટ–ગાંધીનગર દ્વારા

Read More
ગાંધીનગરગુજરાત

રાષ્ટ્રીય સેવા યોજના શિબિર ગ્રામ શિબિર સાણોદા મુકામે બૌદ્ધિક વ્યાખ્યાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ અંતર્ગત આયોજિત સાણોદા મુકામની ગ્રામ શિબિરમાં આજે બૌદ્ધિક વ્યાખ્યાનો યોજાયા જેમાં

Read More
ગાંધીનગરગુજરાત

રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા ‘બ્લડ ડોનેશન’ અને ‘સુવર્ણ પ્રાશન’ કેમ્પનું બોરીજ ખાતે આયોજન

તા. ૦૭-૦૧-૨૦૨૩, શનિવારે સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ ક્લાકે બોરીજ પ્રાથમિક શાળા, બોરીજ ખાતે આયોજન રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા

Read More