પીવી સિંધુએ હોંગ કોંગની ચીયૂંગાને 35 મિનિટમાં જ હાર આપી , ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી
રિયો ઓલિમ્પિક (Rio Olympics-2016)ની સિલ્વર મેડલ વિજેતા ભારતીય સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)એ ટોક્યો ઓલિમ્પિક-2020 (Tokyo Olympics-2020)માં શાનદાર પ્રદર્શન કર્યું
Read More