ગાંધીનગરમાં રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવતી ગેંગનો તરખાટ: સિક્યોરિટી જવાનના ખિસ્સામાંથી ₹20,000 સેરવી લીધા
ગાંધીનગર શહેરમાં મુસાફરોને નિશાન બનાવતી રિક્ષા ગેંગનો તરખાટ વધી રહ્યો છે. તાજેતરમાં સેક્ટર-16 પાસે એક સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ગઠિયાઓએ