સિંહોના રહેઠાણ નજીક મિતિયાળા અભ્યારણ્યની બોર્ડર નજીક ડુંગર વિસ્તારમાં આગ લાગતા વનવિભાગ એલર્ટ
અમરેલી : અમરેલી (Amreli) જિલ્લાના ખાંભાના લાપાળા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ (Fire) લાગી છે. મોડી રાત્રે લાગેલી આગ જંગલ વિસ્તારમાં ફેલાવાની તૈયારીમાં છે. જેના પગલે
Read More