ગાંધીનગરની IAR યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી : યુનિવર્સિટીના 8મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત રહ્યા હાજર
ગાંધીનગર ખાતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ (IAR યુનિવર્સિટી)ના આઠમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટીની નિપુણતા અને શ્રેષ્ઠતાની પ્રશંસા
Read More