ગાંધીનગર જિલ્લામાં યોજાનાર ચૂંટણીને લઈ ડૉ.બી.એસ.પ્રજાપતિની નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા ચૂંટણી નિરીક્ષકશ્રીઓની નિયુક્તિ કરવા હુકમ કરેલ
Read More