ગુજરાત વિધાનસભાનું સત્ર 23થી શરૂ થશે, મંત્રીઓને મુખ્યમંત્રીના વિભાગોના પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી સોંપવામાં આવી
સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ મંત્રી હૃષીકેશ પટેલ વિધાનસભામાં મુખ્યમંત્રીના શહેરી વિકાસ વિભાગ, નર્મદા અને કલ્પસર વિભાગના પ્રશ્નોના જવાબ આપશે.
Read More